
Deep Sonigra
Founder of Ram Infotech
Ratanpur, Porbandar,Gujarat.
Mo : 87581 28631
Mo : 87809 11324
Mail ID : deepsonigra007@gmail.com

રામ ઇન્ફોટેચની સ્થાપના 2019 માં રતનપુર પોરબંદર ગુજરાતમાં કરવામાં આવી. જેનો મુખ્ય હેતુ એ છે કે, દરેક છેવાડાના વ્યક્તિનો પણ બ્લોગ હોય. તેનું પણ ગુગલ માં નામ આવે. તેના વિચારોને તે આ દુનિયા સમક્ષ મૂકી શકે. અને તેની ઉન્નતિ થાય.
આ આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ઘરબેઠા આપ આપનો બ્લોગ બનાવી શકો માત્ર એક ફોન દ્વારા તે સુવિધા આપ સુધી અમે ઉપલબ્ધ કરી છે. અને જો આપને કશુ સૂચન આપવાનું થતું હોય અથવા વધુ સારી સેવા મેળવવા માટે આપનો અભિપ્રાય અમારા સુધી અવસ્ય પહોંચાડશોજી.
અમને આપણે સુંદર અને સમયસર સારી સેવા આપવાનો આનંદ થશે.
Ram Infotech was established in 2019 in Ratanpur Porbandar Gujarat. The main purpose is to have a blog for everyone. It also gets a name in Google. He could put his thoughts before the world. And it is enhanced.
In keeping with this modern age, homeowners can create your blog with the help of just one phone we have made available to you. And if you have anything to suggest or your opinion of getting better service, you should reach out to us.
We will enjoy serving you well and on time.